ખજુર પાક

2m
Serves 1
facebook.com

Directions

  1. 1ખજુર અને ડ્રાયફ્રુટ્સ ને કાપો
  2. 22 tbsp ઘી માં ડ્રાયફ્રુટ્સ ને શેકો
  3. 3ખજુર અને 1 tbsp ઘી ઉમેરો અને મિક્ષ કરો
  4. 4તેલ લગાવેલા વાસણમાં મિશ્રણ રેડો
  5. 5ખસખસ છાંટો અને ઠંડુ થવા દો
  6. 6કાપીને ખાઓ

Ingredients

  • 2 cups ખજુર
  • 1 cup બદામ
  • 1 cup કાજુ
  • 1 cup પિસ્તા
  • 3 tbsp ઘી
  • 1 tsp ખસખસ

Equipment

પાનકાચા વાસણોચમચીચપ્પુબ્રશ